૧૯૪૯નાં પુરુષ સૉલો ગીતોની ચર્ચા રૂપે આપણે જી એમ દુર્રાની + તલત મહમૂદનાં સૉલો ગીતો
સાંભળી ચૂંક્યાં છીએ. હવે પુરુષ સૉલો ગીતોની સફરમાં આજે આપણે સુરેન્દ્ર અને એકલ દોકલ સંખ્યાવાળાં અન્ય ગાયકોનાં સૉલો ગીતો સાંભળીશું.
ઝૂમ ઝૂમ કે નાચ રે મનવા - કમલ - એસ ડી બર્મન - પ્રેમ ધવન
સાંભળી ચૂંક્યાં છીએ. હવે પુરુષ સૉલો ગીતોની સફરમાં આજે આપણે સુરેન્દ્ર અને એકલ દોકલ સંખ્યાવાળાં અન્ય ગાયકોનાં સૉલો ગીતો સાંભળીશું.
સુરેન્દ્રનાં સૉલો ગીતો
ગાયક - અદાકારની ફિલ્મ સંગીતની પ્રથાનો ધ્વજ સ્ત્રી ગાયકોમાં જેટલો
સુરૈયા એ આ વર્ષે ઊંચો ફરકાવ્યો છે, તે કક્ષાએ તો નહીં પણ સુરેન્દ્રનાં
પર્દા પર પોતે જ અભિનિત કરેલ ગીતો દ્વારા પુરુષ ગાયકોમાં ગાયક-અભિનેતાની પ્રથાની
૧૯૪૯નાં વર્ષમાં પણ નોંધ તો લેવી જ રહી.
મૈં તો હું ઉદાસ - કમલ - એસ ડી બર્મન - પ્રેમ ધવન
અબ રાત ગઈ હૈ બીત - કમલ - એસ ડી બર્મન - પ્રેમ ધવન
કિયું સમઝે હમેં પરવાના - ઈમ્તિહાન - શ્યામ બાબુ પાઠક - હરિ કૃષ્ણ 'પ્રેમી'
'અન્ય ગાયકો'નાં
એકલ દોકલ સૉલો ગીતો
સંખ્યાની દૃષ્ટિએ 'અન્ય ગાયકો'નાં ગીત ભલે છે એકલ દોકલ, પણ ૧૯૪૯નાં વર્ષ માટે આ ગીતો પુરુષ સૉલો ગીતોની મહત્ત્વની કડીની
ભૂમિકા ચોક્કસપણે ભજવે છે.
આંખેં કહ ગયીં દિલકી બાત - લાડલી - એસ ડી બાતિશ - અનિલ બિશ્વાસ - ડૉ. સફદર 'આહ'
વોહી
રોતા હુઆ એક દિલ - લાહોર - કરણ દિવાન - શ્યામ સુંદર
- રાજેન્દ્ર કૃષ્ણ
દુનિયા તો યેહ કહતી હૈ, ઈન્સાન કહાં હૈ - લાહોર - કરણ દિવાન - શ્યામ સુંદર - રાજેન્દ્ર કૃષ્ણ
જ઼્ગમગ જ઼ગમગ કરતા નિકલા ચાંદ પૂનમ કા પ્યારા - રિમ ઝિમ - કિશોર કુમાર - ખેમચંદ પ્રકાશ - ભરત વ્યાસ
ખુશી કી આસ રહી ઔર દિલ કો ઔર ખુશી ન મિલી - સાવન આયા રે - ખાન મસ્તાના - ખેમચંદ પ્રકાશ - આરઝૂ લખનવી
ચાહતે હો ગર.. આંખેં
લડાના છોડ દો
- ચિતળકર - સિપાહીયા - સી. રામચંદ્ર - રામમૂર્તિ ચતુર્વેદી
હવે પછીના અંકમાં આપણે ૧૯૪૯નાં મુકેશનાં સૉલો ગીતો માણીશું.
No comments:
Post a Comment