ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો : ગીતા રોય [૩]
ગીતા રોયનાં ૧૯૪૮નાં સોલો ગીતોના આ પહેલાં સાંભળેલા ભાગ [૧] અને [૨] જેવી જ મારી પરિસ્થિતિ આ ભાગમાં છે - એક પણ ગીત મેં પહેલાં કદી સાંભળ્યું હોય એવું યાદ નથી. જો કે આ બધાં ગીતો સાંભળવાવામાં ગીતા રોયની ગાયકીનાં અનોખાપનને માણવાની મજા છે એ વાત પણ નક્કી જ છે. સુન-સુન રી બુલબુલ દીવાની આજ સુની હૈ મૈને છૂપકર - જીને દો - શૌકત હુસૈન (દેહલ્વી) - શેવાન રીઝ્વી
VIDEO
આયી હૂં તેરે દ્વાર પે તુઝકો પુકારને - જીને દો - શૌકત હુસૈન (દેહલ્વી) - શેવાન રીઝ્વી
VIDEO
રાખી કા મૌસમ આયા રે, બન્જારે રાખી બાંધ લે - જીને દો - શૌકત હુસૈન (દેહલ્વી) - શેવાન રીઝ્વી
VIDEO
મીઠી બાતેં સુના કે લુભા જે કોઈ હાયે દિલ લે ગયા - લાલ દુપટ્ટા - જ્ઞાન દત્ત - મુન્શી શમ્સ
VIDEO
ભલા હો તેરા ઓ રૂલા દેનેવાલે - લાલ દુપટ્ટા - જ્ઞાન દત્ત - મુન્શી શમ્સ
VIDEO
મૈં તો રહ ગયી આજ અકેલી રે, મેરા કોઈ નહી - મજબૂર - ગ઼ુલામ હૈદર - નઝીમ પાણીપતી
VIDEO
કુછ બોલે અય દો અખીયાં - મેરી ભાભી - આર એ પૈજનકર - ગુલશન જલાલાબાદી
VIDEO
હમ ભી જિયે તુમ ભી જિયો - મેરી ભાભી - આર એ પૈજનકર - ગુલશન જલાલાબાદી
VIDEO
રો રો કે સુનાતે હૈ જો અપના ફસાના - મેરી કહાની - દત્તા કોરેગાંવકર - ઝીયા સરહદી
VIDEO
સુન લે મેરી કહાની ઉજડી હુઈ જવાની - મેરી કહાની - દત્તા કોરેગાંવકર - ઝીયા સરહદી
VIDEO
આતા હૈ જિંદગીમેં - મેરી કહાની - દત્તા કોરેગાંવકર - ઝીયા સરહદી
VIDEO
મોરા જિયા નહીં બસ મેં - પદ્મિની - ગ઼ુલામ હૈદર - વલી સાહબ
VIDEO
મોરે અંગના કાગા ના બોલે - પદ્મિની - ગ઼ુલામ હૈદર - વલી સાહબ
VIDEO
આ જા બેદર્દી બાલમા – શહીદ - ગ઼ુલામ હૈદર - રાજા મહેંદી અલી ખાન
VIDEO
નઝર સે મિલી હૈ નઝર પહલે-પહલે - ટૂટે તારે - શૌકત અલી (નાશાદ)
VIDEO
અરમાન ભરે દિલ કો - ટૂટે તારે - શૌકત અલી (નાશાદ)
VIDEO
આ ઉપરાંત આ ગીતોની સૉફ્ટ લિંક મળી નથી શકી : બીના પરોંકા એક પંછી ઉડતા ડોલે - જીને દો - ડી વી ગડકર - શેવાન રીઝ્વી હમ ઉનકો દેખનેવાલે, અય ચાંદ તૂઝે ક્યા દેખેં - જીને દો - શૌકત હુસ્સૈન (દેહલવી) - શેવાન રીઝ્વી તોરે અંગના બીચ ખડા બીરન તોરા તુઝકો પુકારે - જીને દો - શૌકત હુસ્સૈન (દહેલવી) - શેવાન રીઝ્વી પૈગામ ગરીબોં કા દે દો જમાને કો - જીને દો - શૌકત હુસૈન (દહેલવી) - શેવાન રીઝવી હવે પછી આપણે આ શૃંખલામાં શમશાદ બેગમનાં સૉલો ગીતો સાંભળીશું.
No comments:
Post a Comment