સમીક્ષા લક્ષી પોસ્ટ Best songs of 1956 માં સોંગ્સ ઑફ યોર ૧૯૫૬ માટે ૧૫૮ ગીતો ની ગણતરી મૂકે છે. ઉપલબ્ધ માહિતી અનુસાર મોહમ્મદ રફીનાં ૬૧ સૉલો ગીતો છે. મન્ના ડેનાં ગીતોની ચોક્કસ સંખ્યા નથી મળી શકી, પણ એ નોંધપાત્ર સ્તરની અવશ્ય છે.
યાદગાર ગીતોની યાદીમાંથી દરેક પુરુષ ગાયકનાં સૉલો ગીતોને 'યાદગાર ગીતો' તરીકે તારવ્યાં છે. તે સિવાય કેટલાંક, મને વધારે પસંદ પણ 'યાદગાર ગીતોની યાદી'માં નથી એવાં ગીતોને 'અન્ય' ગીતો તરીકે મુક્યાં છે.
મુકેશ
યાદગાર ગીતો :
કોઈ દિલમેં હૈ ઔર કોઈ નઝરમેં - અનુરાગ - ગીતકારઃ કૈફ ઈર્ફાની - સંગીતઃ મુકેશ
પલ ભર હી કી પહચાનમેં પરદેશી સનમ સેે - અનુરાગ - ગીતકારઃ કૈફ ઈર્ફાની - સંગીતઃ મુકેશ
ઝિંદગી ખ્વાબ હૈ ખ્વાબમેં ઝૂઠ ક્યા સચ હૈ ક્યા - જાગતે રહો - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ સલીલ ચૌધરી
મન્ના ડે
યાદગાર ગીતો:
ભય ભંજના સુન વંદના હમારી - બસંત બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન
સુર ના સજે ક્યા ગાઉં મૈં - બસંત બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન
નિરબલ સે લડાઈ બલવાનકી યે કહાની હૈ દિયે કી ઔર તૂફાન કી - તૂફાન ઔર દિયા - ગીતકારઃ ભરત વ્યાસ- સંગીતઃ વસંત દેસાઈ
અન્ય:
એય દુનિયાય ભાઈ સબી હોય - એક દિન રાત્રે -
સંગીતઃ સલીલ ચૌધરી
ચલે સિપાહી ધુલ ઉડાતે - રાજહઠ - ગીતકારઃ
શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન
મોહમ્મદ રફી
યાદગાર ગીતો :
બડી દેર ભઈ બડી દેર ભઈ કબ લોગે ખબર
મોરે રામ - બસંત બહાર - ગીતકારઃ
શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન
મૈને ચાંદ સિતારોંકી તમન્ના કી થી - રેલ્વે પ્લેટફોર્મ - ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીત એન દત્તા
ગરીબ જાનકર હમ કો ન તુમ મિટા દેના - છૂ મંતર - ગીતકારઃ જાં નિસ્સાર અખ્તર - સંગીતઃ ઓ પી નય્યર
પરવર દિગાર એ આલમ તેરા હી હૈ
સહારા - હાતિમતાઈ - ગીતકારઃ અખ્તર રોમાની -
સંગીતઃ એસ એન ત્રિપાઠી
લે જા ઉસકી દુઆએં જો હો ન સકા તુમ્હારા - હીર - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ અનિલ બિશ્વાસ
આયે બહાર બનકે લુભા કર ચલે ગયે - રાજહઠ - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન
હઝારોં રંગ બદલેગા ઝમાના - શિરિન ફરહાદ - ગીતકારઃ તન્વીર નક઼્વી - સંગીતઃ એસ મોહિન્દર
અન્ય :
દુનિયા ન ભાયે અબ તો બુલા ચરનોંમેં ચરનોંમેં - બસંત બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ
શંકર જયકિશન
તલત મહમૂદ
યાદગાર ગીતો :
દિલ જવાં હૈ આરઝૂ જવાં - સમન્દરી ડાકુ -
ગીતકારઃ વિશ્વનાથ આદિલ -સંગીતઃ જયદેવ
કિશોર કુમાર
યાદગાર ગીતો:
અય મેરી ટોપી પલટ કે આ - ફન્ટુશ -
ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીતઃ એસ ડી બર્મન
દુખી મન મેરે સુન મેરા કહના - ફન્ટુશ - ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીતઃ એસ ડી બર્મન
૧૯૫૬માં પુરુષ સૉલો ગીતોની ચર્ચા 'યાદગાર ગીતોની યાદી' પુરતી મર્યાદિત કરવાથી અહીં ૧૬ ગીતોની નોંધ લીધેલ છે. એ સંખ્યામાં
અન્ય ગીતોમાં ૨ (+૧ - ઝિંદગી ખ્વાબ હૈ (જાગતે રહો)નું મન્ના ડેનું બંગાળી સંસ્કરણ એય દુનિયાય ભાઈ સબી હોય - એક દિન રાત્રે)
મારા તરફથી ઉમેરેલ છે.
આમ આ ૧૯ ગીતોમાં મુકેશનાં ૩, મન્ના ડેનાં ૫, મોહમ્મ્દ રફીનાં ૮, તલત મહમુદનાં ૧ અને કિશોર કુમારનાં ૨
ગીતો થાય છે.
'મારી પસંદગીનાં પુરુષ સૉલો ગીતોની સંખ્યા પણ નાની નથી બનતી
મુકેશ
પલ ભર હી કી પહચાનમેં પરદેશી સનમ સેે - અનુરાગ - ગીતકારઃ કૈફ ઈર્ફાની -
સંગીતઃ મુકેશ
ઝિંદગી ખ્વાબ હૈ ખ્વાબમેં ઝૂઠ ક્યા સચ હૈ
ક્યા - જાગતે રહો - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ સલીલ ચૌધરી
મન્ના ડે
ભય ભંજના સુન વંદના હમારી - બસંત બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર -
સંગીતઃ શંકર જયકિશન
સુર ના સજે ક્યા ગાઉં મૈં - બસંત બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર -
સંગીતઃ શંકર જયકિશન
ચલે સિપાહી ધુલ ઉડાતે - રાજહઠ - ગીતકારઃ શૈલેન્દ્ર -
સંગીતઃ શંકર જયકિશન
મોહમ્મદ રફી
પરવર દિગાર એ આલમ તેરા હી હૈ સહારા - હાતિમતાઈ - ગીતકારઃ અખ્તર રોમાની
- સંગીતઃ એસ એન ત્રિપાઠી
આયે બહાર બનકે લુભા કર ચલે ગયે - રાજહઠ - ગીતકારઃ હસરત જયપુરી
- સંગીતઃ શંકર જયકિશન
દુનિયા ન ભાયે અબ તો બુલા ચરનોંમેં
ચરનોંમેં - બસંત બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર -
સંગીતઃ શંકર જયકિશન
તલત મહમૂદ
દિલ જવાં હૈ આરઝૂ જવાં - સમન્દરી ડાકુ - ગીતકારઃ વિશ્વનાથ
આદિલ -સંગીતઃ જયદેવ
આ ગીતોમાંથી ૧૯૫૬નાં વર્ષ માટે શ્રેષ્ઠ પુરુષ ગાયકો તરીકે હું મન્ના
ડે અને મોહમ્મદ રફીને પસંદ કરૂ છું, પણ તેમનાં ગીતોમાંથી શ્રેષ્ઠ સૉલો ગીત
પસંદ કરવા બાબતે હું નિર્ણય નથી લઈ શક્યો.
Best
songs of 1956: Wrap Up 1 માં SoY નો ૧૯૫૬ માટેનાં શ્રેષ્ઠ પુરુષ સૉલો ગીતનું
સન્માન મુકેશનાં કોઈ દિલમેં હૈ ઔર કોઈ નઝરમેં (અનુરાગ - ગીતકારઃ કૈફ ઈર્ફાની - સંગીતઃ મુકેશ) અને મોહમ્મદ
રફીનાં મૈને ચાંદ સિતારોંકી તમન્ના કી થી ( રેલ્વે પ્લેટફોર્મ - ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીત એન દત્તા) ને સંયુક્તપણે જાય છે.
No comments:
Post a Comment