હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૨ મા સંપુટના મણકા - ૧૦_૨૦૨૪માં આપનું સ્વાગત છે.
૨૦૨૪નું વર્ષ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીનું વર્ષ [જન્મઃ
૨૪ ડિસેમ્બર, ૧૯૨૪
। ઈંતકાલઃ ૩૧ જુલાઈ, ૧૯૮૦]
છે. તે નિમિત્તે વર્ષ દરમ્યાન લેખો અને ખાસ કાર્યક્રમો સ્વરૂપે જે ઉજવણીઓ થતી
રહેશે તે અહીં રજુ કરતાં રહીશું. ચુંટેલી ઉજવણીઓને રજુ કરીશું.
મોહમ્મદ રફીની
જન્મ શતાબ્દીની ઉજવણી સંબંધિત, ૨૪ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ, નવમા મણકામાં મોહમ્મદ રફીનાં કેટલાંક અમર સૉલો અને યુગલ
ગીતો Tum Se Achchha Kaun Hai માં સાંભળીશું.
મોહમ્મદ રફીનાં
ગીતોની યાદ તાજી કરવા માટેની વર્ષવાર ગીતો સાંભળવાની શ્રેણીમાં વર્ષ 1944 and 1945, 1946 અને 1947 નાં ગીતો બાદ હવે વર્ષ 1948 નાં ગીતો આવરી લેવાયા છે.
મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણીની શ્રેણીમાં સોંગ્સ ઑવ યોર ઉષા ખન્નાની ૭૩મી વર્ષગાંઠ
નિમિત્તે The First Lady Music Director of the Golden Era breaks
the glass ceiling with Rafi રજૂ કરે છે.
આજના
અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો
તરફ વળીશું –
The Masters: Hemant Kumar – હેમંત કુમારની ૩૫મી
જયંતિએ તેમનાં કેટલાંક ગીતો યાદ કરીએ.
50 Songs of Lata Mangeshkar - NS Rajan લતા મંગેશકરનાં
ચૂટેલાં ૫૦ ગીતો યાદ કરીને તેમને અંજલિ આપે છે.
વિશેષ વાંચન:
લતા મંગેશકરની ૯૫મી અને એસ ડી બર્મનની ૧૧૯મી જન્મ જયંતિના ઉપલ્ક્ષમાં મેહફિલ મેં એસ ડી બર્મને રચેલાં લતા મંગેશકરનાં ગીતો ભાગ 1 અને 2 માં રજૂ કર્યાં છે.
ઉષા ખન્નાની ૮૩મી વર્ષગાંઠની ઉજવણીમાં સોંગ્સ ઑવ યોર ઉષા ખન્નાને Usha
Khanna’s best songs for Mukesh and other male singers વડે પણ યાદ કરે છે.
Remembering:
PL Santoshi, દિગ્દર્શક, નિર્માતા, સંવાદ અને પટકથા લેખક, અભિનેતા, ગાયક, અને ગીતકાર એવા પી એલ સંતોષીને ૪૬મી જયંતિએ યાદ કરીએ. સી રામચંદ્ર સાથેનાં તેમનાં દીર્ઘ અને સફળ સંગાથે તેમની યાદ ચાહકોના મનમાં વસાવી દીધી છે.
Kapoor family's forgotten hero gave more hits than Raj Kapoor and Ranbir Kapoor; but was never called a superstar - Abhimanyu Mathur - પૃથ્વીરાજ કપૂરને કપૂર પરિવારના પિતામહ યાદ કરતી વખતે એ ન ભુલવું જોઈએ કે હિંદી (એ સમયે, હિંદુસ્તાની) ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે પહેલું કદમ તેમના નાના ભાઈ ત્રિલોક કપૂરે માંડેલું.
‘His
First Release in Bombay was ‘Anand’, Not ‘Saat Hindustani” — SMM Ausaja, Author
of THE BACHCHANS - ૧૧ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ અમિતાભ બચ્ચનના જન્મ દિવસે , Silhouetteનાં Antara
Nanda Mondal એસ એમ એમ અસુજા જોડે તેમના સિમાચિહ્ન પુસ્તક વિશે સંવાદ સાધે છે.
આ પણ વાંચીએ:
· Amitabh Bachchan – He Still Towers Over the Others
The
Sculptors of Film Songs –16 – Dilip Dholakia
– કોઈ એક ગુજરાતી ઍરેન્જર, સહાયક સંગીતકાર, સંગીતકાર અને ગાયક છે એવું કોઈ કહે તો કદાચ સાંભળનાર તેને હસી કાઢે.
Arrangers
and Musicians
શ્રેણીમાં આ પહેલાં Sebastian
D’ Souza,
Anthony
Gonsalves,
Enoch
Daniels,
Kishore
Desai Manohari
Singh, S
Hazara Singh, V
Balsara, Ramlal , Dattaram, Van
Shipley,
Goody
Seervai,
The
Lords,
Ramprasad
Sharma and Sons,
Bhanu
Gupta,
Homi
Mullan,
Kishore
Sodha, Ranjit
Gazmer અને Maruti
Rao Keer આવરી લેવાયેલ છે.
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં
ગીતો ના ૯મા સંસ્કરણના સપ્ટેમ્બર ૨૦૨૪ના અંકમાં શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ - ૧૯૫૭ અને ૧૯૫૮ સાંભળ્યાં. અત્યાર
સુધી
૨૦૧૮ માં ૧૯૪૯-૧૯૫૩
૨૦૧૯ માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)
૨૦૨૦ માં ૧૯૫૪
૨૦૨૧માં ૧૯૫૫ અને ૧૯૫૬ (આંશિક),
૨૦૨૨માં ૧૯૫૬ (આંશિક - ૨) , અને,
૨૦૨૩માં ૧૯૫૬ (આશિકઃ ૩)
નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે સાંભળ્યાં છે.
હવે નજર કરીએ અન્ય વિષયો પરના
કેટલાક લેખો પર –
Hindi Cinema and its Unending
Romance with the Trains - Zaheer Arif - ખુબ વિચારપ્રેરક, સુંદર, રોમાંચક હોવાની સાથે, આ યાદીમાં ભારતીય જીવન શૈલીની ખુબીઓ રજૂ થતી જોવા મળે છે.
Coming of age in the video era: a new book evokes 1980s memories of Newstrack, Lehren and other relics - ઈશિતા તિવારીનાં પુસ્તક ,Video Culture in India: The Analog Eraનાં સૌથી લાંબાં પ્રકરણમાં વિડીયો ફિલ્મોના ઇતિહાસની રજૂઆત છે. ... તેમાં '૮૦ના દાયકાની આ પ્રકારની ફિલ્મોનાં ચાર મુખ્ય સ્વરૂપો, વિડીયો ફિલ્મ્સ, સમાચાર સામયિક, લગ્નોના વિડીયો અને ઓશો રજનીશ જેવા ગુરુઓનાં પ્રવચનોની ઝાંખી થાય છે.
Melancholic Melodies, Part 1 ઢળતી સાંજે દિલમાં બુઝાઈ ગયેલ પ્રેમના અંગાર પ્રજ્વલિત થાય કે અભિનય કરનારને
ખ્યાલ આવે કે તે કેટલું અટુલું પડી ગયું છે એવા ભાવનાં ગીતો આ ભાગમાં યાદ કરાયાં
છે. (ભાગ ૨ માં આશાવાદી અને મોજીલાં ગીતો સાંભળવા મળશે.)
Ten of my Favourite
Bathroom Singers, - બાથરૂમગાયકનો સામાન્ય અર્થ 'શિખાઉ કે અતિસામાન્ય' ગાયક થતો હોય છે. પણ હિંદી ફિલ્મોમાં દાઢી કરતાં, નહાતાં કે શરીર લુછતાં લુછતાં પણ અભિનય કરનાર. લયમાં જરા ચૂક વિના, શ્રેષ્ઠ ગીતો ગાતાં હોય !
Upbeat Female Solos – Home
Alone Special - આ આખાં ગીતોમાં ગાયિકા એકલી જ છે - કોઈ શ્રોતા નથી કે નથી કે કોઈ ડોકીયાં કરી જોનારૂ. ગીત ઘરની અંદર જ, કે બહુ બહુ તો ઘરનાં આંગણ કે બગીચમાં ફિલ્માવાય છે. કોઈ કદાચ ઘરે હોય પણ કે બહારથી આવે તો ગીત પુરું થયે જ દેખાય.
Ten of my favourite
‘multiple version’ songs: solo/duet (or more) માં એવાં ગીતો પર ભાર મુકાયો છે જેમાનું એક યુગલ (કે વધારે ગાયકોવાળું) ગીત હોય. આ પહેલાંનાં two-version songs માં એક પુરુષ અને એક સ્ત્રી સ્વરનાં same singer but in two
versions. બે સૉલો ગીત આવરી લેવાયાં હતાં
ઇન્ડિયન
એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો –
- Dev Anand and his many loves: Interfaith
relationships with Suraiya and Mona, one-sided love for Zeenat Aman, and
the many sparks that flew - દેવ આનંદને વારંવાર પ્રેમમાં પડવું પસંદ હોય એવું જણાય.....
- Hema Malini was called ‘first lady of
second marriages’ when she married Dharmendra, chose to live the way she
wanted to: ‘All I wanted was happiness’ - ધર્મેન્દ્ર માટે પોતાનો પ્રેમ જાહેર કર્યો ત્યારે હેમા માલિનીને તેમનાં કુટુંબ તરફથી બહુ વિરોધનો સામનો કરવો પડેલો. પણ તેમણે અડગ રહીને પોતાનાં સ્વપ્ન પુરુષ સાથે લગ્ન કર્યાં જ.
અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર
કરીએ
ઓક્ટોબર
૨૦૨૪માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
ફિલસુફીભર્યાં ગીતો – ૨૭ – जीवन
चलने
का
नाम
चलते
रहो
सुबह-ओ-शाम
ત્રણ ગાયકો – दोस्ती
इम्तिहान
लेती
है, दोस्तों
की
जान
लेती है
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં હમરાહી (૧૯૬૩) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. આ મહિને સરસ્વતી કુમાર દીપક, રમેશચંદ્ર પાંડે. અંજૂમ જયપુરી અને અસગર સરહદી ની ગઝલો પેશ કરે છે.
આ બ્લૉગોત્સવના
દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય
એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૪માં
આપણે મોહમ્મદ રફી વિશે અન્ય લોકોએ જે કંઈ કહ્યું છે તેની યાદી બનાવી રહ્યાં છીએ..
"Rafi
Sahab Reborn: The Influence of S.D. Burman on His Singing Style"
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને
વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો,
બ્લૉગ પૉસ્ટ્સ,
તસ્વીરો અને વિડીયો / ઓડીયો
લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
No comments:
Post a Comment