હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૪ મા સંપુટના મણકા - ૪_૨૦૨૬માં આપનું સ્વાગત છે.
આશા (આશાલતા) ભોસલે (૮ સપ્ટેમ્બર ૧૯૩૩– ૧૨ એપ્રિલ ૨૦૨૬)
I turned up at Asha Bhosle’s door as a fan. She
invited me home - Urvish Kothari – એમના હસ્તાક્ષરમાં એમણે લખ્યું – મર કર ભી જો જીતે હૈં
વો હી જીતે હૈં – આજે મારા મનમાં પડઘાય છે.
Asha Bhosle changed what a woman’s feelings were
allowed to sound like - Parv Tyagi – જે અનુભવાતું હતું અને જે ગવાતું હતું તેની વચ્ચેનો ભેદ તેમનો સ્વર ખતમ કરી નાખતો હતો.
Asha
Bhosle: The Many Moods of a Matchless Voice - Antara Nanda Mondal – આશા ભોસલેની બહુમુખી પ્રતિભા દરેક પ્રકાર, દરેક મનોભાવ, દરેક
કાળ અને ભાષાઓને બહુ સરળતાથી અતિક્રમી જતી અને તેમની કળાનું નવું જ રૂપ સામે આવી
રહેતું.
Asha Bhosle: The reluctant superstar - Chitra Swaminathan – આશા ભોસલેનું જીવન મહાત્વાકાંક્ષાથી નહીં પણ જરૂરિયાતથી પ્રેરાયેલું રહેવા છતાં હમેશાં દીપવર્તુળમાં રહ્યું, હિંદી ફિલ્મ સંગીતની પરિભાષા જ તેમણે બદલી નાખી.
Asha
Bhosle’s short foray into the Kannada film industry
Asha
Bhosle’s tryst with Telugu songs - R.
Ravikanth Reddy
Asha
Bhosle’s Tamil songs: Not many, but all outstanding - B.
Kolappan
'અમૃત ભરેલું અંતર જેનું...', આશા ભોંસલેએ જ્યારે એક જ વર્ષમાં ૫૩ ગુજરાતી ગીત ગાયાં – બીરેન કોઠારી– અવિનાશ
વ્યાસે ૧૮૮ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું તેમાંથી ૧૨૦ ફિલ્મોમાં આશા ભોસલેનાં
ગીતો હતાં,
Asha Bhosle: From Shadow to Spectrum - Gaurav Sahay ની આશા ભોસલેનાં ગીતોની સફરમાં તેઓ માત્ર ગાયિકા નહીં પણ ઇન્દ્રિયગમ્ય
ઘટના અનુભવે છે, જે બંધનોમાં બંધાઈ ના રહે, અનુકૂલન સાધતાં રહે અને વિકસતાં રહે, પણ છાપ તો
પોતાની જ પાડે.
Remembering Asha Bhosle – 1 માં ’૫૦ અને ‘૬૦ના
દાયકાઓમાં જે અભિનેત્રીઓ માટે આશા ભોસલેએ સ્વરઆપ્યો તે ગીતોને યાદ કરાયાં છે.……..
Ten Composers, Ten Solos: The Magic of
Asha Bhonsle – એ દસ ગીતો જે આશા ભોસલેની પ્રવાહી સુવર્ણમાયી પ્રતિભાને
ઉજાગર કરે છે. આશા ભોસલેનો સ્વર તાજગીસભર, કામુક, અલૌકિક.... આ
બધું અને તેનાથી પણ ઘણું વધારે હતો.
Untypically Asha... ઓછી જાણીતી કે ઓછી લોકપ્રિય પણ નોંધ લેવી જ પડે એવી મધુર
રચનાઓ.
Love Songs – Asha Bhosle – પ્રેમ ગીતોની શ્રેણીમાં Lata Mangeshkar અને Mohammed Rafi નાં ગીતોની જેમ આનંદના ભાવનાં ગીતો પર ભાર મુકાયો છે.
આશા ભોસલેનું અન્ય સ્ત્રી ગાયિકા સાથેનું સૌ પ્રથમ યુગલ
ગીત: ૧૯૪૯ – ૧૯૫૩ આપણે હાલ પુરતાં આશા ભોસલેનાં સ્ત્રી-સ્ત્રી
ત્રિપુટી / ત્રિપુટી+ ગીતોને નહી આવરી લઈએ.
A Playlist of Asha Bhosle’s Filmfare Award Winning
Songs
Asha Bhosleji sang the maximum duet songs with
Rafisahab which is around 903 songs
Five Favorite Asha-sung Mujras (RIP,
Asha Bhosle) દરેક અલગ ફિલ્મમાંથી.
આજના
અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો
તરફ વળીશું –
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં
ગીતો ના ૧૧મા સંસ્કરણના એપ્રિલ ૨૦૨૬ના હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૬૩ - ૨ નાં
ગીતોને યાદ કર્યાં. અત્યાર સુધી આપણે
૨૦૧૭માં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં,
૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં,
૨૦૧૯માં ૧૯૫૬ અને ૧૯૫૭નાં વર્ષોનાં,
૨૦૨૦માં ૧૯૫૮નાં વર્ષનાં, ,
૨૦૨૧માં ૧૯૫૯નાં વર્ષનાં,
૨૦૨૨માં ૧૯૬૦નાં વર્ષનાં
૨૦૨૩માં ૧૯૬૧નાં વર્ષનો ભાગ ૧
૨૦૨૪માં ૧૯૬૧ના વર્ષનો ભાગ ૨ , અને
૨૦૨૫માં ૧૯૬૩ના વર્ષનો ભાગ ૧
નાં
ગીતો યાદ
કરી ચૂક્યાં છીએ.
હવે નજર કરીએ અન્ય વિષયો પરના
કેટલાક લેખો પર –
Songs
of a petulant, confused child, આ ગીતોમાં આજકાલ વિશ્વના નકશે જે કંઈ ચાલી રહ્યું છે તેના જેવું જણાય તો તે માત્ર યોગાનુયોગ છે.
𝑰𝒌
𝑪𝒉𝒂𝒎𝒆𝒍𝒊
𝑲𝒆
𝑴𝒂𝒏𝒅𝒗𝒆
𝑻𝒂𝒍𝒆 –
Aashiq- e- zaar Ahmed Ali - તેમના જાતિ ભેદને કારણે બે પ્રેમીઓને જીવતાં ભુંજી દેવામાં આવ્યાં છે. તેમની કબર પર આંસુ સારતા મૌલવી સાહેબને દિલાસો નથી જ થતો. એ સમયે શાયર મખ્દુમ चारा-गर (ઉપચારક, અહીં પરમાત્મા)) નઝ્મ ગાય છે. પરંતુ ચા ચા ચા (૧૯૬૪)માં તેને એક આનંદભાવનાં રોમેન્ટિક ગીત તરીકે, નાય્ક અને નાયિક અપોતાને સલીમ અને અનારકલી તરીકે કલ્પતાં હોય એવાં સ્વપ્ન ગીતનાં સ્વરૂપમાં, રજૂ કરાયેલ છે. નઝ્મમાં ચિતા અને માતમ જેવા શબ્દપ્રયોગો હોવા છતાં ફિલ્મમાં ગીતનાં ફિલ્મમાં ક્યાંય કરૂણ ભાવ નથી જોવા મળતો.
વધારે તો નોંધપાત્ર બાબતો એ છે કે ઈક઼બાક કુરેશીએ આ ધુન ૧૯૬૨ની ફિલ્મ બનારસી ઠગનાં ગીત આજ મૌસમકી મસ્તીમે માં પ્રયોજી હતી.
ચા ચા ચા પહેલાં રજૂ થયેલ મુઝે જીને દો (૧૯૬૩)માં આ નઝમની કેટલીક પંક્તિઓ લતા મંગેશકરના સ્વરમાં સાંભળી શકાય છે. એ ગીતમાં इन्हें ને બદલે उन्हें નો પ્રયોગ અને અમુક પંક્તિઓના ક્રમમાં ઉલટા સુલટી જેવા ફેરફારો કરાયા છે. જયદેવે સાવ અલગ જ પ્રકારની ધુનમાં બે પ્રેમીઓ વચ્ચેની આત્મીય ઘડીઓનો ભાવ ઝીલ્યો છે.
Car
Songs – 1 માં જે ગીતો છે તેમાં આખું ગીત, અથવા તો મોટા ભાગનું ગીત, ઉઘાડી કારમાં ગવાયું છે.
Ten
of my favourite ‘Housework Songs માં ગીત ગાતાં ગાતાં પોતાનું ઘર કામ કરતાં લોકો ની વાત છે. એ પણ જરૂરી છે કે એ પાત્ર પોતાના હાથે એ કામ કરતું હોવું જોઈએ.
The
Anklet Songs માં ગીતના બોલમાં પાયલ. પાયલિયાં, ઝાંઝર, પાઝેબ, પૈંજનિયા જેવા સમાનાર્થી
Best
male solos of 1939: Wrap Up 1 માં સોંગ્સ ઑફ યોર કે એલ સાયગલ અને પંકજ મલ્લિકને સંયુક્તપણે 1939 best songs શ્રેષ્ઠ પુરુષ ગાયકો તરીકે પસંદ કરે છે.
Best songs of 1956: Wrap Up 1 માં SoY નો ૧૯૫૬ માટેનાં શ્રેષ્ઠ પુરુષ સૉલો ગીતનું સન્માન મુકેશનાં કોઈ દિલમેં હૈ ઔર કોઈ
નઝરમેં (અનુરાગ - ગીતકારઃ કૈફ
ઈર્ફાની - સંગીતઃ મુકેશ) અને મોહમ્મદ રફીનાં મૈને ચાંદ સિતારોંકી
તમન્ના કી થી (રેલ્વે પ્લેટફોર્મ -
ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીત એન દત્તા) ને સંયુક્તપણે જાય છે.
અને હવે વિવિધ
વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ:
એપ્રિલ
૨૦૨૬માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા
લેખો:
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં પહલા આદમી (૧૯૫૦) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને તાલવાદ્યો (૬) – મૃદંગ ને લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..
દિપક સોલીયાની શ્રેણી 'ધિક્કારનાં ગીતો' માં જૂનું પણ સોનું, નવું પણ સોનું એવું હોય પણ અને ન પણ હોય જુવાનજોધ નારી કહે છે એવો ઉલ્લેખ કરતાં ગીતો રજૂ કરે છે.
દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ‘ભારત એક ખોજ’નું સંગીત લેખમાળાની શરૂઆત પ્રવેશક થી થયેલ છે.
આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં
ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં
હોઈએ છીએ. ૨૦૨૬માં આપણે ઓ પી નય્યર રચિત મોહમ્મદ રફીનાં યુગલ ગીતો યાદ કરીશું. હમણાં મોહમ્મદ રફીએ આશા ભોસલે સાથે ગાયેલાં ઓ પી નય્યર નાં
યુગલ ગીતો સાંભળી રહ્યાં છીએ. ......
ચોરી ચોરી ઈક ઈશારા હો ગયા દિલ હમારા થા અબ તુમ્હારા હો ગયા - બસંત
(૧૯૫૯) - ગીતકારઃ ક઼મર જલાલાબાદી
દુનિયા પક્કી ૪૨૦ માર માર કે ચપ્પલ કર દી મેરી ચપલમ ચંતી - બસંત (૧૯૫૯) - ગીતકારઃ ક઼મર જલાલાબાદી
ઘૂમ કે આયા હું બન્ધુ ... બાજેવાલે
પતિયાલે વાલે - બસંત (૧૯૫૯) - ગીતકારઃ ક઼મર જલાલાબાદી
ઈધર મૈં ખૂબસુરત હું ઉધર તુ ખૂબસુરત હૈ - બસંત (૧૯૫૯) - ગીતકારઃ ક઼મર જલાલાબાદી
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને
વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.



No comments:
Post a Comment